રાજકોટમાં કોરોનાના વધુ 9 કેસ મળ્યા, 16 વર્ષની કિશોરી સંક્રમિત, કુલ કેસની સંખ્યા 100ની નજીક પહોંચવા આવી, જાણો નવા કેસ ક્યાં વિસ્તારોમાં નોંધાયા

  • June 08, 2025 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં કોરોનાના વધુ 9 કેસ મળી આવ્યા છે. જેમાં 16 વર્ષની એક કિશોરી પણ કોરોના સંક્રમિત થઈ છે. રાજકોટ શહેરમાં કુલ કેસની સંખ્યા 100ની નજીક પહોંચી ગઈ છે. 


ક્યાં વિસ્તારોમાં નવા કેસો નોંધાયા

કોરોનાના નવા કેસો કિશાનપરા, પ્રગતિ સોસાયટી, નેહરૂનગર, સરકારી વસાહત ક્વાર્ટર, શક્તિ સોસાયટી, ભોમેશ્વર, હરિનગર અને એ.જી. સોસાયટી પાસે મળી આવ્યા છે. નવા નોંધાયેલા કેસોમાં એકપણની ટ્રાવેલ હિસ્ટ્રી નથી. 

​​​​​​​
એક્ટિવ કેસ 51 

રાજકોટમાં કુલ કોરોનાના કેસની સંખ્યા 95 થઈ છે અને એક્ટિવ કેસ 51 છે. જ્યારે 44 લોકો સાજા થઈ ગયા છે. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News