ખંભાળિયા ખાતે આવેલી દેવભૂમિ દ્વારકા જિલ્લા સહકારી સંઘ લી.ખંભાળિયાના વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સામાન્ય ચૂંટણી માટે ચૂંટણી કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. ચૂંટણી સત્તાધિકારી અને પ્રાંત અધિકારીશ્રી ખંભાળિયાની યાદીમાં જણાવ્યા અનુસાર તા.૦૭/૦૫/૨૦૨૫ સુધી જાહેર રજા સિવાયના દિવસમાં સવારે ૧૧ થી બપોરે ૩ સુધીમાં ઉમેદવારીપત્ર સ્વિકારવામાં આવશે. તા.૦૭/૦૫/૨૦૨૫ સુધી સાંજે ૫ કલાકે મળેલ ઉમેદવારીપત્રોની યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.
ઉમેદવારીપત્રોની ચકાસણી તા.૦૯/૦૫/૨૦૨૫ ના રોજ ૧૧-૦૦ કલાકથી કાર્યવાહી પૂર્ણ થતાં સુધી કરવામાં આવશે. માન્ય ઉમેદવારીપત્રોની યાદીની પ્રસિધ્ધિ તા.૧૨/૦૫/૨૦૨૫ ના રોજ બપોરે ૩ વાગ્યે કરાશે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની પ્રક્રિયા માટેનો સમય તા.૧૩/૦૫/૨૦૨૫ થી તા.૧૭/૦૫/૨૦૨૫ સવારે ૧૧ થી બપોરે ૩ દરમ્યાનનો રહેશે. તા.૧૯/૦૫/૨૦૨૫ ના રોજ સવારે ૧૧ વાગ્યે હરીફ ઉમેદવારોની આખરીયાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમંડપમાં ઇજાગ્રસ્ત બનેલા લોકોના નેતાઓએ પુછ્યા ખબર અંતર
June 12, 2025 02:21 PMજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતો ની ચૂંટણી માં ૮૭ ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થઈ
June 12, 2025 01:43 PMમેહુલનગરમાં ડિવાઇડર પર ચડી બીએમડબલ્યુ
June 12, 2025 01:32 PMમોટી બાણુંગાર નજીક ભાગીદારી પેઢીમાં રાુ. ૨૮.૨૪ લાખની ઉચાપત
June 12, 2025 01:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech