ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા આજરોજ ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ ૧૦નું બોર્ડનું પરિણામ ૮૩.૦૮ ટકા રહ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ધોરણ ૧૦નું પરિણામ ૮૩.૪૮ ટકા પરિણામ રહ્યું છે. જેમાં ગ્રેડ પ્રમાણે જોઈએ તો A1 ગ્રેડ -૨૦૮, A2 ગ્રેડ -૯૮૩, B1 ગ્રેડ -૧૪૯૦, B2 ગ્રેડ - ૧૭૮૦, C1 ગ્રેડ -૧૪૫૭ અને C2 ગ્રેડ - ૫૯૦ વિધાર્થી છે.
કેન્દ્ર મુજબ પરિણામ જોઈએ તો ભાણવડ કેન્દ્રનું ૮૪.૧૦ ટકા, દ્વારકા કેન્દ્રનું ૭૪.૯૩ ટકા, જામ રાવલ કેન્દ્રનું ૭૪.૩૫ ટકા, ખંભાળિયા કેન્દ્રનું ૮૫.૩૭ ટકા, મીઠાપુર કેન્દ્રનું ૭૩.૩૧ ટકા, ભાટિયા કેન્દ્રનું ૯૦.૨૪ ટકા, કલ્યાણપુર કેન્દ્રનું ૭૯.૮૧ ટકા અને નંદાણા કેન્દ્રનું ૯૨.૬૫ ટકા પરિણામ આવ્યું છે.
જામનગર જિલ્લા નું પરિણામ 85.55% જાહેર થયું..
કુલ A1 વિદ્યાર્થીઓ 873 ઉત્તીર્ણ થયા ..
જિલ્લામાં સૌથી વધુ પરિણામ ધ્રોલ કેન્દ્રનું 93.87 % અને સૌથી ઓછું પરિણામ સિક્કા કેન્દ્રનું 64.37 % આવ્યું..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ જિલ્લામાં ટીબીના નવા 356 કેસ જિલ્લા પંચાયતે શોધી કાઢ્યા
June 10, 2025 09:49 AMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMઝડપથી શરૂ કરો, સતત રોકાણ કરો: નાની SIP થી પણ બની જશો કરોડપતિ, જાણો ફોર્મ્યુલા
June 09, 2025 08:06 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech