જાણવા મળતી વિગતો મુજબ, પોલીસ મહાન નિર્દેશક સીઆઈડી ક્રાઈમ અને રેલવેઝ ગાંધીનગરની સૂચના મુજબ રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવની રાહબરી હેઠળ રાજકોટ ગ્રામ્ય જિલ્લાની ટ્રક્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ અને રાજકોટ એસ.પી હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ ડ્રગ્સ ડિપોઝલ કમિટીના સચિવ એચ.એસ. રઘુવંશી તથા એસઓજીપીઆઈ એફ.એ.પારગી દ્વારા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના કુલ ૧૩ ગુનામાં કબજે કરવામાં આવેલા સુકો ગાંજો કોડેઇન બોટલ સહિત 308.209 કિલો માદક પદાર્થનો જથ્થો જેની કિંમત રૂપિયા 9,32,932 હોય તેનો નાશ કરાયો હતો. પૂર્વ મંજૂરી લઈ સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રા.લી જુના કટારીયા તા. ભચાઉ પાસે સરકારની ગાઈડલાઈન મુજબ માદક પદાર્થના આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech