બગસરા પંકમાંમાં શાંતિ પુર્ણ રીતે મતદાન યું હતું બગસરા પંક માં આંગણવાડી વર્કરો દ્વારા વડીલો ને મતદાન મક સુધી પહોંચાડી મતદાન કરાવ્યું હતું તેમજ બાલાપુર ગામમાં ૧૦૪ વર્ષના વૃદ્ધ નારણભાઈ સાવલિયાને પણ આ આગણવડી વર્કર દ્વારા મતદાન મકે પહોંચાડી મતદાન કરાવેલ હતું મતદાન કરવા લાઇનો લગાવી હતી જ્યારે અમુક વિસ્તારમાં નિરાશ તો ક્યાંક લાઇનો જોવા મળી હતી જ્યારે બગસરા પંકમાં બગસરાના સ્વામી મંદિરના મહંતોએ ધારાસભ્યની હાજરીમાં મતદાન કરેલ હતુ તંત્ર દ્વારા લોકોને પીવાના પાણીની વ્યવસ કરવામાં આવી હતી આ મતદાન પર્વમાં ૯૪ ધારીમાં કુલ મતદારોની સંખ્યા ૨૨૨૫૮૧ છે જ્યારે ૯૪ ધારીમાં હાલમાં ૯૧૩૨૯ સાંજે ૫ કલાક સુધીનું મતદારોએ મતદાન કરેલ હતુ એટલે ૯૪ બગસરા ધારીમાં ૪૬.૮ટકા મતદાન યેલ હતું જ્યારે અમરેલી જિલ્લ ાના તમામ તાલુકામાં ટોટલ મતદારોની સંખ્યા ૧૭૩૨૮૧૦ છે જ્યારે મતદાન ૭૮૯૮૮૯ એટલે કુલ મતદાન ૫૦.૭ ટકા સાંજે ૬-કલાક સુધીનું યેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech