પરિવારજનોમાં ચિંતા: ગુમ નોંધ કરાવાઈ
જામનગર જિલ્લાના લાલપુર ટાઉનમાં શિવપુરા વિસ્તારમાં રહેતી મિતલબેન મહેશભાઈ પરમાર નામની ૧૯ વર્ષની યુવતી કે જે ગઈકાલે રાત્રિના પોતાના ઘેર સૂતી હતી, જે દરમિયાન અડધી રાત્રે ૩.૩૦ વાગ્યાથી પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન તેણ લાપત્તા બની ગઈ હતી.
પરિવારના સભ્યોને જાણ કર્યા વિના એકાએક ગુમ થઈ જતા મીતલબેન નો પરિવાર ચિંતામાં મુકાયો છે, અને સમગ્ર મામલાને પોલીસ પથકમાં લઈ જવાયો છે, જ્યાં મિતલબેન ને માતા કૂસુંમબેને પોતાની પુત્રી લાપત્તા થઈ હોવાની ગુમ નોંધ કરાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech