ખંભાળિયામાં બેઠક રોડ વિસ્તારમાં આવેલા ધરાનગર ખાતે રહેતા અને હાલ ગોકુલધામ સોસાયટી, કલ્યાણપુરના રહીશ દલવાડી અતુલ પ્રેમજી નકુમ (ઉ.વ. ૩૧) ને કલ્યાણપુર પોલીસે ભાટિયા બાયપાસ પાસેથી મધ્યરાત્રિના સમયે કેફી પીણું પીધેલી હાલતમાં ૬ લાખની કિંમતની જી.જે. ૩૭ ટી. ૮૦૫૪ નંબરની મોટરકારમાં નીકળતા ઝડપી લીધો હતો.
આટલું જ નહીં, આરોપી પાસેથી વિદેશી દારૂની અડધી ભરેલી બોટલ પણ મળી આવતા આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસમાં આરોપી અતુલ નકુમ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
***
દેશી દારૂનો ગૃહ ઉદ્યોગ... આવળપરાના શખ્સને એલસીબી પોલીસે ઝડપી લીધો
દ્વારકાના આવળપરા આ વિસ્તારમાંથી એલસીબી પોલીસે સોમા ઉર્ફે એસ.પી. પરબત કરમટા નામના ૪૧ વર્ષના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા ઝડપી લઇ, કુલ રૂપિયા ૫,૦૯૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેની સામે દ્વારકા પોલીસ મથકમાં જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'હાઉસફુલ 5'ની બોક્સ ઓફીસ પર ધમાલ,'સિકંદર', 'રેડ 2'-'જાટને પાછળ છોડી દીધી
June 09, 2025 12:21 PMઆ ફિલ્મ ઓટીટી પર નહી જ આવે, આમિર ખાને સ્પષ્ટ કર્યું
June 09, 2025 12:20 PMવિજય માલ્યાએ બોલ્ડ અભિનેત્રી સમીરા રેડ્ડીનું કર્યું હતું કન્યાદાન
June 09, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech