રાણાવાવ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકના ધંધાર્થીઓને ત્યાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ચેકીંગ કરાયું હતુ. વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગપે રાણાવાવ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકનું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આગામી પાંચ જુને વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત તા.૨૨ મે થી તા.૫ જુન સુધી જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા પર્યાવરણના સંરક્ષણ માટે પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ લોકો ન કરે તે માટેની જાગૃતિના સહિતનાં અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત રાણાવાવ નગરપાલિકા દ્વારા શહેરની પ્લાસ્ટિકનું વેચાણ કરતી દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech