પોરબંદરના રાણીબાગમાં આવેલા ખડાના ઐતિહાસિક ત્રણ વૃક્ષોમાં હાલ ચોમાસાની પહેલા જ લીલાછમ પાન આવ્યા છે. મુખ્યત્વે ચોમાસામાં આ વૃક્ષને પાન આવતા હોય છે.દુર્લભ ગણાતા આ વૃક્ષનું થડ ખુબ જ વિશાળ હોય છે.અંદાજે ૨૦૦૦ વર્ષ જેટલું આયુષ્ય ધરાવતા આ વૃક્ષને પોરબંદરમાં રક્ષિત કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech