ચૂંટણી પહેલા સામાન્ય જનતા માટે એક ખુબ જ સારા સમાચાર આવ્યા છે. મોંઘવારી છેલ્લા 10 મહિનાના સૌથી નીચા સ્તરે આવી ગઈ છે. સરકારી આંકડા અનુસાર માર્ચ 2024માં છૂટક ફુગાવો ઘટીને 4.85% પર આવી ગયો છે. ચાલો એક નજર કરીએ સંપૂર્ણ અહેવાલ.
ચૂંટણી પહેલા સામાન્ય જનતા માટે એક ખુબ જ સારા સમાચાર આવ્યા છે. મોંઘવારી 10 મહિનાના સૌથી નીચા સ્તરે આવી ગઈ છે. સરકારી આંકડા અનુસાર માર્ચ 2024માં છૂટક ફુગાવો ઘટીને 4.85% પર આવી ગયો છે. અગાઉ ફેબ્રુઆરી 2024માં ફુગાવો 5.09% હતો. માર્ચ મહિનામાં ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો થયો છે. મોંઘવારી સંબંધિત આરબીઆઈની રેન્જ 2%-6% છે. ફુગાવાનો દર હજુ પણ આરબીઆઈના આદર્શ સ્તર 4% કરતા વધુ છે, જેને નિયંત્રિત કરવા માટે કેન્દ્રીય બેંક તેના શ્રેષ્ઠ પ્રયાસો કરશે.
ઉત્પાદનમાં પણ આવ્યો ઉછાળો
ફેબ્રુઆરીમાં ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન 5.7 ટકાના ચાર મહિનાની ટોચે પહોંચ્યું હતું. ગયા મહિને તે 4.2 ટકા હતું. માર્ચમાં વાર્ષિક ધોરણે ઈંધણના ભાવમાં 3.2%નો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ફેબ્રુઆરીમાં 0.77%નો ઘટાડો થયો હતો. ગ્રામીણ ફુગાવાનો દર 5.34% થી વધીને 5.45% થયો છે, જ્યારે શહેરી ફુગાવાનો દર 4.78% થી ઘટીને 4.14% થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામવાડી ગામના પાટીયા પાસે કારની ઠોકરે યુવાનનું મોત
June 09, 2025 10:55 AMપ્રભુજીપીપળીયામાં ઘરેલુ ઝઘડામાં પોલીસ કર્મચારી સહિતનો હંગામો
June 09, 2025 10:54 AMદેશના 82 ટકા નોકરિયાતો પૈસાને નહીં પોતાના અંગત જીવનને મહત્વ આપે છે
June 09, 2025 10:53 AMપોરબંદરના બે યુવાનોએ અગ્નિવિરની તાલીમ પૂર્ણ કરતા થયું અભિવાદન
June 09, 2025 10:33 AMમીઠાપુરમાં રખડતું ભટકતું જીવન જીવતા વૃદ્ધનું મૃત્યુ
June 09, 2025 10:33 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech