પોરબંદર સી-ટીમ દ્વારા સિનિયર સિટિઝન તેમજ મહિલાઓની મુલાકાત લેવામાં આવી હતી.જેમાં સિનિયર સિટિઝન લોકોને કઈપણ મદદની જરૂર પડે તો નિ:સંકોચપણે પોલીસની મદદ લેવા જણાવેલ હતુ તેમજ મહિલાઓને પણ નવા કાયદા, ઘરેલુ હિંસા તેમજ મહિલા હેલ્પલાઈન વગેરે વિષે જાણકારી આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech