ભાવનગર શહેરના મામાકોઠા રોડ વિસ્તારમાં આવેલી ભવાની ટ્રેડર્સ નામની તમાકુનું વેચાણ કરતી વ્યાપારી પેઢી પર મોડી સાંજે સેન્ટ્રલજીએસટીની ટુકડી ત્રાટકી હતી.સીજીએસટીના અધિકારીઓની ટુકડી દ્વારા ભવાની ટ્રેડર્સમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જો કે મોડી રાત્રી સુધી ટુકડી દ્વારા તપાસ જારી રહી હોય પેઢી દ્વારા કેટલી ગેરરીતિ આચરવામાં આવી છે. તે સહિતની બાબતો પર સીજીએસટી તંત્ર દ્વારા સત્તાવાર કશી વિગતો જારી કરી ન હતી.
સેન્ટ્રલજીએસટીની તપાસ દરમ્યાન ભવાની ટ્રેડર્સ પેઢી દ્વારા મોટી માત્રામાં ગેરરીતિ આચરવામાં આવી હોય તપાસના અંતે જીએસટી ચોરી અંગે ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા વિશ્વસનીય સૂત્રોએ વ્યક્ત કરી હતી.
મોડી સાંજથી સેન્ટ્રલજીએસટી દ્વારા શહેરમાં તમાકુના વેપારીને ત્યાં હાથ ધરવામાં આવેલી તપાસના પગલે વેપારી વર્તુળમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech