ડીડીઓએ "ગોબરધન પ્રોજેક્ટ" અને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારને સન્માનિત કરવામાં આવ્યા હતા. "રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ - ૨૦૨૫" નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યુ હતુ.
૨૪મી એપ્રિલ,૨૦૨૫ના "રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ" નિમિત્તે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરુએ મહુવા તાલુકાના સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજનાના કલસ્ટર કો-ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ શિયાળ, નીતિનભાઈ પરમાર અને પાયલબેન મારૂનું "ગોબરધન પ્રોજેક્ટ" તેમજ વલ્લભીપુર તાલુકાના મૂળધરાઇ ગામના સરપંચ તથા તલાટીને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયાં હતાં્.
આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહી ઉત્કૃષ્ટ કામગીરી કરનારને બિરદાવ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech