મહુવા પંથકમાં પુના ઉર્ફે પુન:જી ડોળાશિયા નામના શખ્સે ત્રણ માસૂમ બાળકીઓ સાથે શારીરિક અડપલા કર્યા હતા. જે ઘટના અંગે શખ્સ સામે પોક્સો સહિતની કલમ હેઠળ મહુવા પોલીસમાં ગુનો દાખલ થયો હતો. દરમિયાનમાં અશ્લિલ ચેષ્ટાં કરનાર શખ્સને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં કોઈ સગીરા કે યુવતિઓ તેમજ મહિલાઓ હવસખોર શખ્સનો શિકાર ન બને તે માટે પુના ઉર્ફે પુનજી ડોળાશિયાનું જાહેરમાં સરઘસ કાઢવા તેમજ એફઆઈઆરમાં તેનું પુરૂ નામ ઉમેરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનોએ મહુવા પીઆઈને લેખિતમાં રજૂઆત કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech