ચૌટા અને ભાણસરા વિસ્તારમાં અગિયાર જુગારીઓ ઝડપાયા છે જેમની પાસેથી ૧૫ હજારથી વધુનો મુદ્ામાલ પોલીસે કબ્જે કર્યો છે.
ચૌટામાં દરોડો
ચૌટા ગામે કોળી ફળિયામાં ચામુંડામાતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હરસુખ ભીખા ગાંગડીયા, મનસુખ કરણા ગાંગડીયા, કાના સોમા મારુ અને કનુ જીવા વાઘની ધરપકડ કરીને ૪૭૪૦ની રોકડ કબ્જે કરી હતી.
બળેજના ભાણસરા વિસ્તારમાં દરોડો
બળેજના ભાણસરા વિસ્તારમાં વાછરાડાડાના મંદિર પાસે જાહેરમાં જુગાર રામી રહેલા પુંજાનાથ ભીખુનાથ ધર્મનાથી, નાગનાથ પ્રેમનાથ ધર્મનાથી, કેતનનાથ અરજનનાથ ધર્મનાથી, દિનેશનાથ જેતનાથ ધર્મનાથી, દિલીપનાથ ધીરુનાથ ધર્મનાથી, અશ્ર્વિનનાથ વેજાનાથ ધર્મનાથી અને કિરીટનાથ મોહનનાથ ધર્મનાથીની પોલીસે ધરપકડ કરીને ૧૦,૪૮૦નો મુદ્ામાલ કબ્જે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech