સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ-ઓખા દ્વારા "વન નેશન વન ઇલેક્શન" સ્પર્ધા યોજાઈ
ઓખા ખાતે સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ ઓખા દ્વારા ઓખા વી.એ.ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ માં "વન નેશન વન ઇલેક્શન" પર નિબંધ સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધા શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ ઓખા ના પૂર્વ પ્રમુખ ડૉ પુષ્પાબેન સોમૈયા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ.
આ તકે સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ ના પ્રમુખ સોનલબેન પીઠીયા ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ.જેમાં મહિલા મંડળ ના કારોબારી સભ્ય મંજુલાબેન હિંડોચા, અરૂણાબેન ઘાવરીયા, દેવીલાબેન દવે તેમજ મહિલા મંડળ ના સ્ટાફ હાજર રહ્યા.આ નિબંધ સ્પર્ધા માં "વન નેશન વન ઇલેક્શન "માં કુલ ૨૫ વિધાર્થી ઓ એ ભાગ લીધો હતો જેમાં પ્રથમ દ્વિતીય માં બે અને તૃતીય માં બે વિધાર્થીઓના નંબર આપવામાં આવેલ.
જે વિધાર્થી ના નંબર આવેલ તેમને સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ ઓખા દ્વારા રોકડ પુરસ્કારના કવર આપવામાં આવેલ.આ નિબંધ સ્પર્ધામાં જજ તરીકે ધર્મેશભાઈ બદીયાણી અને પ્રીતિબેન ચૌહાણ એ સેવા આપેલ હતી.આ કાર્યક્રમ ને વી.એ. ઇંગલિશ મીડિયમ સ્કૂલ ના આચાર્ય જતીનભાઈ રામાવત તેમજ તેમના સ્ટાફ અને શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ ઓખા ની મહિલાઓ એ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'હાઉસફુલ 5'ની બોક્સ ઓફીસ પર ધમાલ,'સિકંદર', 'રેડ 2'-'જાટને પાછળ છોડી દીધી
June 09, 2025 12:21 PMઆ ફિલ્મ ઓટીટી પર નહી જ આવે, આમિર ખાને સ્પષ્ટ કર્યું
June 09, 2025 12:20 PMવિજય માલ્યાએ બોલ્ડ અભિનેત્રી સમીરા રેડ્ડીનું કર્યું હતું કન્યાદાન
June 09, 2025 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech