સિહોર તાલુકાના વરલ ગામે રહેતા ભરતભાઈ નામના યુવાનને તેના કુટુંબી ભાઈઓ સાથે વાડીના શેઢા તકરાર ચાલતી હોય તે લઈ દુધ લેવા જતા હતા ત્યારે વિપુલ અને રવિ નામના બે શખસોએ હુમલો કરી પાઈપના ઘા મારી દેતા ભરતભાઈને ભાવનગર સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech