અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયા હતા.જેમાં કાલાવડ હીરપરા ક્ધયા છાત્રાલય ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયુ હતું.આ કાર્યક્રમમાં ખાસ મહેમાનોની હાજરી રહી હતી.તેમજ કાર્યક્રમમાં પૂર્વપ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુ , ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા અને છાત્રાલયના ટ્રસ્ટી મંડળ તેમજ કાલાવડ શહેરના પટેલ સમાજના અગ્રણી, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનો અને આગેવાનો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને સર્વોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાથે સાથે જય જય સરદારના નારાથી વંદન કરેલ હતું અને વાતાવરણ દેશભક્તિમય બનાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech