રાજકોટ શહેરના નાના મવા રોડ અને રૈયા રોડ ઉપર આવેલા ખ્યાતનામ સ્ટોર્સમાં મહાપાલિકા દ્રારા ફડ ચેકિંગ હાથ ધરીને શુધ્ધ ઘી, પનીર, પનીર કયુબ અને બટર સહિતના કુલ અડધો ડઝન જેટલા ખાધ પદાર્થેાના સેમ્પલ લઈ તેમાં ભેળસેળ હતી કે કેમ તેની ચકાસણી અર્થે ફડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
રાજકોટ મહાનગરપાલિકા ફડ વિભાગની ટીમ તથા ફડ સેફટી વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જૂનો મોરબી રોડ તથા આંબેડકર ચોકડી થી કોઠારીયા રોડ સુધીના વિસ્તારમાં આવેલ ખાધચીજોનું વેચાણ કરતાં કુલ ૨૭ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં નવ ધંધાર્થીઓને ફડ લાઇસન્સ બાબતે નોટિસ આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવી હતી તેમજ ખાધ્યચીજના કુલ ૨૦ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech