બાબા સિદ્દીકીની ગઈકાલે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આજે 13મી ઓક્ટોબરે રાત્રે મુંબઈમાં સરકારી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જેમાં ઘણા મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો. નીચેની તસવીરો જુઓ...
બોલિવૂડ એક્ટર અને બાબા સિદ્દીકીના ખાસ મિત્ર સલમાન ખાન તેમને અંતિમ વિદાય આપવા ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન અભિનેતા ખૂબ જ ઉદાસ દેખાતા હતા.
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પણ બાબા સિદ્દીકીના ઘરે અંતિમ દર્શન માટે પહોચ્યા
અભિનેત્રી રશ્મિ દેસાઈ પણ બાબા સિદ્દીકીની ખૂબ નજીક હતી. એટલા માટે તે પણ તેને શ્રદ્ધાંજલિ આપવા પહોચી તેમના ઘરે
અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ બાબા સિદ્દીકીના ઘરે તેમના અંતિમ દર્શન કરવા પહોંચી હતી.
બાબા સિદ્દીકીના અંતિમ સંસ્કારમાં અભિનેતા મનીષ પૌલે પણ હાજરી આપી હતી. આ દરમિયાન તેઓ સફેદ શર્ટમાં જોવા મળ્યો હતો.
શિખર પહાડિયા પણ પોતાના ભાઈ વીર પહાડિયા સાથે બાબા સિદ્દીકીના ઘરે પહોંચ્યો હતો.
સના ખાન પણ પતિ સાથે બાબા સિદ્દીકીના ઘરે તેમના અંતિમ દર્શન કરવા પહોંચી હતી.
અભિનેતા સોહેલ ખાન પણ તેની બંને બહેનો સાથે બાબા સિદ્દીકીના ઘરે પહોંચ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech