જામનગરના મોરકંડા પાટીયા પાસે એક દુકાનમાંથી નશાકારક પીણાની ૬૯ બોટલ એસઓજીએ જપ્ત કરી હતી
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જામનગર જીલ્લામાં ચાલતી અસામાજીક પ્રવૃતી કરતા ઇસમો વિરુઘ્ધ અસરકારક કામગીરી કરવા સચુના કરેલ જે અંગે એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ એલ.એમ.ઝેરના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના વિરેન્દ્રસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા, દિનેશભાઇ સાગઠીયા તથા અનિરુઘ્ધસિંહ ઝાલાને બાતમી મળેલ કે, મોરકંડા ગામના પાટીયા પાસે આવેલ હિંગળાજ પાન ઘર નામની દુકાનમાં શંકાસ્પદ નશાકારક કેફી પીણાનો જથ્થો વેચાણ અર્થે રાખેલ હોવાની હકીકત મળતા રેઇડ કરતા ત્યાથી હર્બી ગોલ્ડની કુલ ૬૯ બોટલ કિ. ૮૯૭૦નો મુદામાલ પકડી પંચ-બી પોલીસે જાણવા જોગ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પંથકમાં ૪ મહિલા સહિત ૩૯ જુગારીઓ ઝડપાયા
June 09, 2025 01:35 PMગુલાબનગરમાં વિદ્યાર્થી પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો
June 09, 2025 01:32 PMકોરોના જેટ ગતિએ વઘ્યો: શનિ-રવિમાં વધુ ૧૪ કેસ
June 09, 2025 01:31 PMકાલાવડમાં યુવાનને માથામાં સાયલેન્સર ફટકાર્યુ
June 09, 2025 01:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech