યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશજીને સવારે મંગલા દર્શન સમયે એક ભાવિક દ્વારા પૂજારીના સહયોગથી ઠાકોરજીના લીલા વાઘામાં દૈદિપ્યમાન શૃંગાર સાથે ઠાકોરજીને સુકામેવાનો મનોરથ યોજવામાં આવ્યો હતો. સુકામેવાના મનોરથ સાથે ઠાકોરજીની વિશિષ્ટ મનોરથ આરતી પણ યોજાઈ હતી. જેનો લાભ જગતમંદિરમાં ઉપસ્થિત હજારો ભાવિકોએ લાભ લીધો હતો તેમજ ઓનલાઈનના વિવિધ માધ્યમથી લાખો લોકોએ મનોરથ દર્શન નિહાળી ધન્યતા અનુભવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech