વુમન્સ-ડે એપિસોડમાં આશિષ વાયડા બનાવશે બહેન માટે વાનગી
કલર્સ ગુજરાતીનો 'ધ રસોઇ શો' ખૂબ લોકપ્રિય કાર્યક્રમ છે. જેમાં ૮ માર્ચે પ્રસારિત થનારા વુમન્સ ડે સ્પેશિયલ એપિસોડમાં ઓખા મંડળનાં આશિષભાઇ વાયડા પરફોર્મ કરવાનાં છે. સોશ્યલ મિડીયામાં 'કવિરાજ' તરીકે જાણીતા આશિષભાઇ તેમનાં નાના બહેન દિપ્તીબેન પાઢ માટે વાનગી બનાવશે.
લોકપ્રિય ચેનલનાં લોકપ્રિય કાર્યક્રમમાં ચમકવાને પગલે આશિષભાઇ વાયડાએ ઓખા ગુગળી સમાજનું ગૌરવ વધાર્યુ છે એમ કહી શકાય. જેને પગલે તેમનાં પર અભિનંદન વર્ષા થઇ રહી છે અને તેમનાં એપિસોડની આતુરતાથી રાહ જોવાઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech