શહેરના કાળીયાબીડ વિસ્તારમાં અવાવ જગ્યા પરથી મૃતદેહ પડ્યો હોવાની જાણ થતા પોલીસવડા, એલસીબી, એસઓજી તેમજ નીલમબાગ પોલીસનો કાફલો દોડી ગયો : મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં મૃતક કાળીયાબીડ વિસ્તારમાંજ રહેતો હોવાનું ખુલ્યું, શહેરભરમાં ચકચાર
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech