અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 242 મુસાફરો, ક્રૂ મેમ્બર્સ અને પાયલાટના નામનું આખું લિસ્ટ સામે આવ્યું, વિજયભાઈ બિઝનેસ ક્લાસમાં હતા

  • June 12, 2025 06:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ લંડન જઈ રહેલી આ જ ફ્લાઈટમાં હોવાની માહિતી મળી છે. તેમના સાથી નીતિન ભારદ્વાજે જણાવ્યું હતું કે, તેઓ લંડન તેમની દીકરીની ઘરે જઈ રહ્યા હતા. એકલા જ મુસાફરી કરી રહ્યા હતા. વિજયભાઈ અમારો ફોન ઉપાડતા નથી એટલે તપાસ ચાલુ છે. વિજયભાઈ બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા. 


વિજય રૂપાણી બિઝનેસ ક્લાસમાં બેઠા હતા

મળતી માહિતી મુજબ વિજય રૂપાણી બિઝનેસ ક્લાસમાં બેઠા હતા. એકલા હતા અને પહેલી હરોળની સીટમાં હતા.  પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર મુસાફરોનું લિસ્ટ બહાર આવ્યું છે. જેમાં 12માં નંબર પર વિજયભાઈ રૂપાણીનું નામ છે.













લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application