દાઠા પોલીસ મથકના પી આઈ મકવાણા ના માર્ગદર્શન મુજબ હેડકોન્સ્ટેબલ માયાભાઈ, દિગ્વિજયસિંહ સરવૈયા, ગંભીર ભાઈ પરમાર, હરેશભાઇ ભુકણ સહિત ટીમ દાઠા પોલીસ મથક વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમા મોડીરાત્રીએ પેટ્રોલિંગમા હતી તે દરમ્યાન ચોક્કસ હકિકત મળેલ કે પાદરી ગામે એક શખ્સ વિદેશી દારુ લાવી વેચાણ કરે છે. ગામે રેઈડ પાડી અલગ-અલગ કંપનીઓની વિદેશી દારુની ૨૯ બોટલ કિંમત ૩૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી દાઠા લાવી કાયદેસર કાર્ય વાહી હાથ ધરાઈ હતી ઝડપાયેલ આરોપી પાતુ કરણા ભાઈ ભુવા ને ઝડપી કોની પાસેથી દારુ લાવ્યો ? કયા સપ્લાય કરતો સહિતની તપાસ હાથ ધરાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં વિમાન ક્રેશ કેમ થયું? અમેરિકાથી આવ્યો મોટો રિપોર્ટ
June 12, 2025 09:16 PMઅમદાવાદ એરપોર્ટ પર પ્લેન ક્રેશ: ટેક-ઓફ બાદ જ દુર્ઘટના, CCTV સામે આવ્યા!
June 12, 2025 08:40 PMઅમદાવાદ વિમાન દુર્ઘટનામાં નવપરિણીત દુલ્હનની પહેલી ઉડાન બની અંતિમ ઉડાન
June 12, 2025 08:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech