આયુષ્યમાન ભવ અંતર્ગત યોજાયેલા કેમ્પમાં જુદા-જુદા વિભાગના ડોક્ટરની હાજરી
સલાયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમાન ભવ અભિયાન અંતર્ગત એક મેડિકલ કેમ્પ યોજવામાં આવેલ હતો જેમાં જુદા જુદા ફિલ્ડના ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પને સલાયાના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને ખુલો મૂકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં અનેક દદીઁઓએ લાભ લીધો હતો. આ કેમ્પનું સફળ સંચાલન સલાયા સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિ. ડો.રિયાઝ , ડો. યાદવ અને ડો. હિરેન ચાવડા તથા સ્ટાફે કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech