ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગરના કુંભારવાડા વોર્ડમાં શહેર અધ્યક્ષ અભય ચૌહાણના માર્ગદર્શન અનુસાર અને વોર્ડ પ્રમુખ મોહિત ઠાકોરની અધ્યક્ષતામાં કાલથી શરૂ થતા ૧૩ - ૧૫ ઓગસ્ટ હર ઘર તિરંગા, તા. ૧૩ ઓગસ્ટના રોજ તિરંગા યાત્રા, તા. ૧૪ ઓગસ્ટના રોજ વિભાજન વિભિષીકા દિવસ અંગે મૌન રેલી અને સભા, તા. ૧૫ મી ઓગસ્ટના રોજ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પર ધ્વજ વંદનના કાર્યક્રમ ની તૈયારીના ભાગરૂપે બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેર મહામંત્રી અલ્પેશ પટેલ, શહેર મંત્રી અને વોર્ડ પ્રભારી કમલેશ ઉલ્વા, વોર્ડ મહામંત્રી વિજય બારૈયા, ચૂંટાયેલા જન પ્રતિનિધિ ઓ, શિક્ષણ સમિતિના સદસ્યો, વોર્ડના વરિષ્ઠ આગેવાનઓ, શક્તિકેન્દ્રના પ્રભારી ઓ, સંયોજક અને વોર્ડના અપેક્ષિત કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાંભા ગીરના ગામડાઓમાં વરસાદની તોફાની બેટિંગ
June 08, 2025 01:51 PMઆટકોટ નજીક ટ્રક બેકાબૂ: ચાર વાહનોને લીધા અડફેટે, સદનસીબે જાનહાનિ ટળી
June 08, 2025 01:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech