પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે બરડા ડુંગર અને ગીર તાલાલાની કેસર કેરીનું ધુમ વેચાણ થઈ રહ્યું છે.કેરીના વેપારી નીતિનભાઈ દાસાણીએ જણાવ્યું હતુ કે,બરડા ડુંગરની દરરોજની ૫૫૦૦ થી ૬૦૦૦ બોક્સ કેરીની આવક થઈ રહી છે અને તેનો ભાવ ૭૦૦ થી ૧૩૦૦ પિયા બોક્સ દીઠ બોલાઈ રહ્યો છે તો ગીર પંથકની કેસર કેરીના સરેરાશ ૧૫૦૦ થી ૨૦૦૦ જેટલા બોકસ આવી રહ્યા છે અને તેનો ભાવ બોક્સ દીઠ ૫૦૦ થી ૧૦૦૦ પિયા ઉપજી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech