સંગઠન પર્વ - ૨૦૨૪ કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગરના કાર્યાલય ખાતે વડવા - અ વોર્ડ દ્વારા વોર્ડના ૨૮ બૂથમાં બુથ સંરચનાની તમામ બેઠકો, બુથ પ્રમુખોના તમામ ફોર્મ તથા તમામ બુથ સમિતિની સંપૂર્ણ વિગતો સરલ એપ ડેટા એન્ટ્રી કરી સમય પહેલા ઉત્કૃષ્ઠ અને નોંધનીય કામગીરી બદલ શહેર પ્રભારીશ્રી ચંદ્રશેખરભાઈ દવે, શહેર અધ્યક્ષ અભય ચૌહાણ, ચૂંટણી અધિકારી વંદનાબેન મકવાણા, સહ અધિકારી ટી. એમ. પટેલ, ગીરીશ શાહ તથા શહેર સંગઠનના હોદ્દેદારોએ વોર્ડ પ્રભારી ડો. હરેશ નાવડીયા, વોર્ડના સહયોગી હાર્દિક વાઘેલા, વોર્ડ મહામંત્રી જયદીપસિંહ ગોહિલ, અતુલ રાઠોડ, નગરસેવકો, શક્તિકેન્દ્રના સહયોગીઓ, આઈ. ટી. એસ. એમ. ના ઇન્ચાર્જ તેમજ તમામ વોર્ડ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાંભા ગીરના ગામડાઓમાં વરસાદની તોફાની બેટિંગ
June 08, 2025 01:51 PMઆટકોટ નજીક ટ્રક બેકાબૂ: ચાર વાહનોને લીધા અડફેટે, સદનસીબે જાનહાનિ ટળી
June 08, 2025 01:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech