શહેર પોલીસ દ્વારા વર્ષ 2024-25 દરમિયાન કુલ 185 કેસમાં ઝડપી લીધેલ 2.14 કરોડના દારૂ-બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. સોખડા નજીક સરકારી ખરાબમાં દારૂ- બિયરના આ જથ્થા પર ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં રોલર ફેરવી નાશ કરાયો હતો.
ગૃહ વિભાગના ઠરાવ મુજબ રાજકોટ પોલીસ દ્વારા વર્ષ 2024-25 દરમિયાન અલગ અલગ કેસમાં પકડી પાડેલ દારૂ- બિયરના જથ્થાનો આજરોજ સોખડા અને નાકરાવાડી ગામ વચ્ચે સરકારી ખરાબની જગ્યામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
દારૂ-બિયરના આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે તેમાં ઝોન વનમાં 95 કેસમાં 21.09 લાખનો દારૂનો જથ્થો તથા ઝોન-2 ના 70 કેસમાં 56 લાખનો દારૂનો જથ્થો તેમજ ક્રાઈમ બ્રાન્ચે કરેલા 20 કેસમાં 1.37 કરોડનો દારૂનો જથ્થો સહિત કુલ 185 કેસમાં શહેર પોલીસે પકડેલા 2,14, 72,196 ની કિંમતના દારૂ બિયરના આજથા પર રોલર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજે દ્વારકામાં અખંડ રામધૂનનો ૨૧ હજારમાં દિવસમાં મંગલ પ્રવેશ
June 09, 2025 12:58 PMઅમેરિકામાં ખાદ્ય પદાર્થોમાં ખતરનાક બેક્ટેરિયાનું સંક્રમણ, ઈંડા ખાધા પછી 80થી વધુ બીમાર
June 09, 2025 12:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech