કુતિયાણા શહેરથી નેશનલ હાઈવે સુધીના સી.સી.રોડને ખાસ કિસ્સામાં મંજુર કરવા ધારાસભ્ય કાંધલ જાડેજાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે. રાણાવાવ-કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, કુતિયાણા શહેરમાંથી પસાર થતો જુનો નેશનલ હાઇવે જે અત્યારે નેશનલ હાઇવે ટુ, કુતિયાણા શહેર ટુ નેશનલ હાઈવે રોડ જે આર.એન.બી હસ્તકનો છે, હાલમાં પડેલ અતિભારે વરસાદને કારણે ખુબ જ બિસ્માર હાલતમાં છે તો ખાસ કિસ્સામાં કુતિયાણા શહેરના રસ્તાને સી.સી. રોડ મંજુર કરી આપવા જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોંઘું થયું સપનાનું ઘર ખરીદવું: ૫ વર્ષમાં આમ બદલાઈ રિયલ એસ્ટેટની સુરત
June 10, 2025 10:06 PMપાકિસ્તાનની પોલ ખોલીને પરત ફરેલા પ્રતિનિધિમંડળના સભ્યોને મળ્યા PM મોદી
June 10, 2025 09:31 PMગુજરાતમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1200ને પાર
June 10, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech