રાણાવાવ સ્ટેશન નવદુર્ગા ગરબી મંડળની બાળાઓને પાલિકાના પુર્વ ઉપપ્રમુખ દ્વારા સ્કુલ બેગનું વિતરણ કરવામાં આવ્યુ હતુ, જેમાં કુતિયાણા વિધાનસભાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાનો પણ જોડાયા હતા જેમાં ધર્મેશ મકવાણા, મુકેશભાઈ ડાભી, રમેશભાઈ ડાભી,જેસાભાઈ અને રણજીત કમલપરા,માલમ ભાવિન, કારાભાઇ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નાની બાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech