તાપસી, સની અને વિક્રાંતની ત્રિપુટી જમાવશે જંગ
તાપસી પન્નૂ, વિક્રાંત મેસી અને સની કૌશલની દમદાર ફિલ્મ 'ફિર આઈ હસીન દિલરૂબા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર ખૂબ જ શાનદાર દેખાઈ રહ્યું છે.ટ્રેલર રિલીઝ પહેલા તાપસીના ફેન્સની વચ્ચે એક્સાઈટમેન્ટ વધવા માટે ફિલ્મ સાથે જોડાયેલી તસ્વીરો શેર કરવામાં આવી છે.આ ફિલ્મ 9 ઓગસ્ટે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. ટ્રેલરની શરૂઆત તાપસીથી થાય છે. તેના બાદ તાપસી કહે છે. "ચલન સે ન ચાલ સે, પ્યાર કરને વાલો કો પરખો ઉનકે હાલ સે." આગળ ટ્રેલરમાં તાપસી ક્યારેક વિક્રાંત સાથે તો ક્યારેક સની સાથે ઈન્ટીમેટ સીન આપતી જોવા મળી રહી છે.
આમ તો તમે ટ્રેલરમાં રાની અને રિશુની ઝલક જોઈ શકશો. જે પોતાના પરેશાન અતીતને પાછળ છોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે તે પોતાને નવા પડકારોના જાળમાં ફસેયેલી જુએ છે. જેવું તે એક નોર્મલ લાઈફ જીવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે જ તેમની લાઈફમાં સની કૌશલ સહિત નવ ચહેરાની એન્ટ્રી થઈ જાય છે અને તે તેમના પ્લાનને અસ્ત-વ્યસ્ત કરી દે છે.
પોલીસ ઓફિસરના રોલમાં જિમી શેરગિલ તેમને બેનકાબ કરવા માટે આવે છે. આ જોવું રસપ્રદ હશે કે પ્રેમ માટે કોઈ કઈ હદ સુધી જઈ શકે છે.આ બધું જોવા તમારે ફિલ્મ જોવી જ રહી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોસ એન્જલસમાં હિંસાની આગ વધુ ભડકી
June 09, 2025 10:10 AMદ્વારકા પીજીવીસીએલના બે ડીવીઝનમાં કાયમી સ્ટાફની નિમણૂંક કરવા માંગ
June 09, 2025 10:08 AMકોઈ એક સંગઠનને આઝાદી માટે જશ આપી શકાય નહીં : ભાગવત
June 09, 2025 10:08 AMઆ રાજ્યમાં સરકાર વધુ બાળકો પેદા કરવા માટે નાણાકીય સહાય આપશે
June 09, 2025 10:06 AMઓસ્ટ્રેલિયામાં 6 દિવસથી ગુમ હળવદના યુવકની લાશ શંકાસ્પદ અવસ્થામાં મળી
June 09, 2025 10:03 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech