ખુદ જિલ્લા પોલિસવડા પ્રેમસુખ ડેલુ નગરજનોને તિરંગા વિતરણમાં જોડાયા
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આજે ૮ ઓગસ્ટ ૧૩ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત જામનગર શહેરમાં આજે પોલીસ વિભાગ દ્વારા ડી કે વી કોલેજ સર્કલ પાસે તિરંગાનું રાહદારીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, શહેર વિભાગના ડીવાયએસપી એન. જે. ઝાલા ઉપરાંત એલ.સી.બી. અને એસ.ઓ.જી. ના પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ તિરંગા વિતરણ કાર્ય માં જોડાયો હતો.
હર ધર તિરંગા અન્વયે આજે પોલીસ દ્વારા તિરંગા વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે પોલીસ દ્વારા વાહન ચાલકો , રાહદારીઓ ને તિરંગા ઝંડા આપવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech