ઓપરેશન શીલ્ડ અન્વયે ભાવનગરના સિદસરમાં તા. ૩૧ મે ના રોજ રાત્રે ૭.૪૫ થી ૮.૧૫ વાગ્યા (૩૦ મિનિટ) સુધી બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું.
આ બ્લેકઆઉટ એક્સરસાઇઝ (અંધારપટ) ના ભાગરુપે ભાવનગરના સિદસરમાં નાગરિકોએ ઘર, વ્યવસાયના સ્થળો સહિતની જાહેર જગ્યાઓ પર લાઇટ બંધ રાખી હતી.
રાજ્ય સરકાર દ્વારા ઓપરેશન શીલ્ડ અંતર્ગત તકેદારીના ભાગરુપે બ્લેકઆઉટ એક્સરસાઇઝ યોજી નાગરિકોને જાગૃત્ત તેમજ ઓપરેશન શિલ્ડ અને તેના મહત્વ અને જરુરીયાત બાબતે સમજૂત કરવા માટે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech