કરૂણતાઃ વિજયભાઈ રૂપાણીના વાહનોના લક્કી નંબર 1206 ને આજે 12-06 તારીખે જ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું

  • June 12, 2025 08:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના મણિનગરમાં આજે બપોરે પ્લેન ક્રેશ થયું હતું, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયાની સી.આર. પાટીલ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી હતી. ત્યારે કરૂણતા એ છે કે, વિજયભાઈના વાહનોના લક્કી નંબર 1206 છે અને આજે 12-06 તારીખ છે. આજે જ તેમનું નિધન થતા લોકો આ સાંભળીને અરેરાટી અનુભવી રહ્યા છે. 


વિજયભાઈ પાસે વેગનાર કાર છે

વિજયભાઈ પાસે વેગનાર કાર છે અને તેની નંબરપ્લેટનો નંબર 1206 છે. આ નંબર તેમનો લક્કી નંબર છે. આજે પ્લેન ક્રેશની દુઃખદ ઘટનામાં તેમનું નિધન થયું અને આજે પણ તારીખ છે 12 અને મહિનો છે છઠ્ઠો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application