વડસાવિત્રી વ્રત નિમિત્તે મહિલાઓ દ્વારા કરાયું પૂજન

  • June 10, 2025 03:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 આજે તા.૧૦ જૂન, જેઠ સુદ પૂનમને મંગળવારે વડસાવિત્રીના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે મહિલાઓ દ્વારા વડના વૃક્ષ ફરતે પ્રદક્ષિણા કરી ૧૦૮ સુતરના તાંતણા ચડાવી,પતિની લાંબી આવરદા માટે પ્રાર્થના કરી પૂજન કરવામાં આવ્યુ હતું.ભાવનગર શહેરના ભીડભંજન મહાદેવ, વડવાળા મોટા અંબાજી મંદિર,વડવાળા ચામુંડા માતાજીના મંદિર,બિલેશ્વર મહાદેવના મંદિરે વડના પૂજન માટે બહોળી સંખ્યામાં મહિલાઓ ઉમટી હતી.મહિલાઓએ પૂજન કરી પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application