દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ (SSC) અને ધોરણ ૧૨ (HSC) ની પરીક્ષાઓ યોજાઈ રહી છે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ઈતિહાસ વિષયમાં ગુજરાતી માધ્યમમાં ૧૮૭ અને અંગ્રેજી માધ્યમમાં ૩ તથા નામું વિષયમાં ગુજરાતી માધ્યમમાં ૧૨૭૯ અને અંગ્રેજી માધ્યમમાં ૮૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ઈતિહાસ વિષયમાં ગુજરાતી માધ્યમમાં ૮ તથા નામું વિષય માં ગુજરાતી માધ્યમમાં ૧૦ અને અંગ્રેજી માધ્યમમાં ૨ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech