મયુર ગ્રીન વિસ્તારમાંથી પકડી કરાતી પુછપરછ
છેલ્લા એક વર્ષથી બે ગુનામાં નાસતા ફરતા આરોપીને સીટી-એ ડીવીઝન પોલીસે મયુરગ્રીન વિસ્તારમાંથી પકડી પાડયો હતો.
નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા જીલ્લા પોલીસ અધિક્ષક્ષ પ્રેમસુખ ડેલુની તેમજ નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકીની સુચના મુજબ સીટી-એ પીઆઇ એન.એ. ચાવડાના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ રુષીરાજસિંહ જાડેજા, પો.કોન્સ રાકેશભાઇ ચૌહાણને અંગત બાતમીદારોથી સંયુકત રીતે હકીકત મળેલ કે જામનગર સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશના પ્રોહીબીશનના કામે છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી મહેન્દ્ર ઉર્ફે બુસીંગ જેન્તી મંગે રહે. દિ.પ્લોટ ૫૪, વિશ્રામવાડી ચોક, જામનગરવાળો ગોકુલદર્શન સોસાયટી, મયુરગ્રીન સોસાયટીના ગેઇટ પાસે ઉભો છે. જે હકીકત આધારે અરાોપી મહેન્દ્ર મંગેને અટક કરી એએસઆઇ કે.પી. જાડેજાએ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આરોપીને સીટી-એ ડીવીઝનના પ્રોહીબીશનના બંને ગુનામાં અટક કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationએઈમ્સ-ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ સિક્સલેન વિજયભાઈની દેન, રાજકોટ હવે મેગા સિટીની હરોળમાં
June 13, 2025 06:11 PMસલાયામાં જુદા જુદા બે પ્લોટના વેચાણ સંદર્ભે છેતરપિંડી સબબ ફરિયાદ
June 13, 2025 10:17 AMજુવાનપુરના ત્રણ શખ્સો દ્વારા વિપ્ર યુવાન સાથે છેતરપિંડી
June 13, 2025 10:14 AMકોઈ પણ કામ હાથમાં લેતા પહેલા આ મંદિરે વિજયભાઈ રૂપાણી દર્શન કરવા આવતા
June 13, 2025 09:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech