દ્વારકા ના શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ઈશ્વરભાઈ ઝાંખરિયા પરિવાર દ્વારા તા. ૯-૫-૨૫ ને શુક્રવાર ના રોજ બેટ દ્વારકાધીશ મંદિર તેમજ મંદિર પરિસર ના અન્ય મંદિરો તથા હનુમાન દાંડી મંદિર શિખર પર ૨૧ નૂતન ધ્વજા આરોહણ યોજવામાં આવશે. શુક્રવારે બેટ દ્વારકા ની લોહાણા મહાજન વાડી ખાતે સવારે ૮:૩૦ કલાકે ધ્વજાજી નું પૂજન, શોભાયાત્રા સવારે ૧૦:૦૦ કલાકે તેમજ પ્રભુ પ્રસાદી બપોરે ૧૨:૦૦ કલાકે લોહાણા મહાજન વાડી બેટ દ્વારકા ખાતે રાખવામાં આવેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપેપર ખોલાવનારાઓનુ પરિણામ બોર્ડે વેબસાઈટ પર મૂકી દીધું: રૂબરૂ જવાબ નહી મળે
June 10, 2025 09:54 AMસ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં સરકારે નવી 163 જગ્યા ઊભી કરી
June 10, 2025 09:51 AMરાજકોટ જિલ્લામાં ટીબીના નવા 356 કેસ જિલ્લા પંચાયતે શોધી કાઢ્યા
June 10, 2025 09:49 AMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech