ગુજરાત હાઇકોર્ટ દ્વારા સિનિયર સિવિલ જજ કેડરના ન્યાયિક અધિકારીઓની બદલી અને નિમણૂકોનો આદેશ

  • June 12, 2025 12:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત હાઇકોર્ટના માનનીય મુખ્ય ન્યાયાધીશ અને માનનીય ન્યાયાધીશોએ ન્યાયના વધુ અસરકારક અને સુચારુ વહીવટ માટે સિનિયર સિવિલ જજ કેડરમાં કાર્યરત નીચે મુજબના ન્યાયિક અધિકારીઓની બદલી અને નિમણૂકોનો આદેશ પસાર કર્યો છે.

આ જાહેરનામું ગુજરાત હાઇકોર્ટ દ્વારા જા.ક્ર. A.0705(11)/2025 [17] [U] હેઠળ તારીખ ૧૧/૦૬/૨૦૨૫ ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. આ બદલીઓ અને નિમણૂકો ન્યાય પ્રણાલીને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે.


નીચે આપેલા કોષ્ટકમાં ન્યાયિક અધિકારીઓનું નામ, તેમનો ન્યાયિક અધિકારી કોડ (JO Code), વર્તમાન પોસ્ટિંગનું સ્થળ અને બદલી તથા નિમણૂક પછીનું સ્થળ દર્શાવવામાં આવ્યું છે:





​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application