આજે તા.૧૦ જૂન, જેઠ સુદ પૂનમને મંગળવારે વડસાવિત્રીના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે મહિલાઓ દ્વારા વડના વૃક્ષ ફરતે પ્રદક્ષિણા કરી ૧૦૮ સુતરના તાંતણા ચડાવી,પતિની લાંબી આવરદા માટે પ્રાર્થના કરી પૂજન કરવામાં આવ્યુ હતું.ભાવનગર શહેરના ભીડભંજન મહાદેવ, વડવાળા મોટા અંબાજી મંદિર,વડવાળા ચામુંડા માતાજીના મંદિર,બિલેશ્વર મહાદેવના મંદિરે વડના પૂજન માટે બહોળી સંખ્યામાં મહિલાઓ ઉમટી હતી.મહિલાઓએ પૂજન કરી પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationચોમાસામાં ઇલેક્ટ્રિક શોક અને ડેમેજથી બચો
June 11, 2025 02:23 PMઅસ્માવતી રીવરફ્રન્ટ ખાતે મહિલાઓ-બાળકોને અપાઈ કાયદાકીય સમજ
June 11, 2025 02:19 PMગોસા ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા ઠંડી છાશનું થયું વિતરણ
June 11, 2025 02:18 PMપોરબંદર શહેર-જિલ્લામાં ૧૩ હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે યોજાશે શાળા પ્રવેશોત્સવ
June 11, 2025 02:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech