ઉના તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્તારમાં થી બેફામ ખનીજ રેતી ચોરી થતી હોય અને ખનીજ ચોરો ખનીજ રેતી ટ્રેક્ટરમાં ભરી દિવ સહીત અલગ અલગ વિસ્તારોમાં હેરાફેરી કરવામાં આવતી હોય છે. જેની બાતમી ખાણ ખનીજ વિભાગને મળતાં તાલુકાના નવાબંદર નજીક ગેર કાયદેસર ખનીજ રેતી ભરેલા ટ્રેક્ટરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે..
તાલુકાના નવાબંદર નજીક દરીયા કિનારા વિસ્તારોમાં બેફામ ખનીજ રેતી ચોરી કરી ટ્રેક્ટરો મારફતે બારોબાર સપ્લાઇ કરવામાં આવતી હોવાની બાતમી આધારે વોચ રાખી હતી અને ગેર કાયદેસર ખનિજ રેતી ભરેલા ટેક્તર પસાર થતા ખનિજ વિભાગ દ્વારા રોકવી તલાસી લેતા પાસ પરમીટ વગર ગેરકાયદેસર ખનિજ રેતીની હેરાફેરી કરતા અલગ અલગ ચાર ટ્રેક્ટરો ઝડપી પાડી કુલ રૂ.૨૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ઉના પ્રાંત કચેરી ખાતે રાખવામાં આવ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ધસારો
June 09, 2025 10:59 AMસલાયામાં બે કોરોના પોઝિટિવ દર્દીઓ પર હેલ્થ વિભાગ દ્વારા સતત મોનીટરીંગ
June 09, 2025 10:59 AMરાજકોટની વસ્તી કેટલી, ૨૦ લાખ કે તેથી વધુ?
June 09, 2025 10:57 AMરબારીકા વાડી વિસ્તારમાં કુવામાં ઝંપલાવી યુવકનો આપઘાત
June 09, 2025 10:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech