પોરબંદર નજીકના અડવાણા ગામે દુર્લભજી જેશંકર મોઢા પરિવાર તરફથી લોટી ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં અડવાણા કીર્તન મંડળીએ સેવા આપી હતી. ગૌધન માટેનો ફાળો સીતેર હજાર પિયા એકત્ર થયો હતો તથા બ્રહ્મભોજનનું આયોજન પણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગામના આગેવાનો, ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech