પોરબંદરની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા સામાજિક અગ્રણીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.
પોરબંદરની હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાના જન્મદિનની ઉજવણી દરમિયાન પાયોનીયર ક્લબ પોરબંદરના પ્રમુખ પ્રવિણભાઈ ખોરાવા, ધર્મેશભાઈ પરમાર, રામદેવભાઈ મોઢવાડિયાના પત્નિ વનિતાબેન મોઢવાડિયા, પોરબંદર-છાંયા નગરપાલિકાના નગરસેવક લીલાબેન મોતિવરસ ઉદ્યોગપતિ પદુભાઈ રાયચુરા,પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલભાઈ કારીયા,ડો.દર્શક પટેલ,નરેશભાઈ થાનકી, ભરતભાઈ લાખાણી,હિતેશભાઈ કારીયા અલ્પેશભાઈ મસરૂ,ભાવેશભાઈ ખુંટી, પ્રતાપભાઈ ખુંટી,આનંદભાઈ નાંઢા,અશોકભાઈ ચૌહાણ, ભરતભાઈ રૂઘાણી,ચિરાગભાઈ ડાભી, દિનેશભાઈ આગઠ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.આ ઉપરાંત ગ્રીન પોરબંદરની ટીમ ઉપરાંત બજરંગદળના આગેવાનો પણ ઉપસ્થિત રહીને રામદેવભાઈ મોઢવાડિયાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.તમામ લોકોની હાજરી, ખેલૈયાઓ દ્વારા રાસની રમઝટ અને માં આદ્યશક્તિના આશીર્વાદ વચ્ચે રામદેવભાઈ મોઢવાડિયાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર-લાલપુરના ‘આપ’ના ધારાસભ્ય હેમંત ખવાએ લોકોના પ્રશ્ર્ને કરી મુખ્યમંત્રીને રજુઆત
June 09, 2025 12:59 PMઆજે દ્વારકામાં અખંડ રામધૂનનો ૨૧ હજારમાં દિવસમાં મંગલ પ્રવેશ
June 09, 2025 12:58 PMઅમેરિકામાં ખાદ્ય પદાર્થોમાં ખતરનાક બેક્ટેરિયાનું સંક્રમણ, ઈંડા ખાધા પછી 80થી વધુ બીમાર
June 09, 2025 12:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech