રાજકોટમાં એસ્ટ્રોન ચોક પાસે ચાલુ કારમાં એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યાના સમાચાર સામે આવ્યા છે. જેમાં કાર ચલાવતી વખતે એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો રાજકોટમાં એસ્ટ્રોન ચોક પાસે ચાલુ કારમાં એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. 50 થી 55 વર્ષની વયના વ્યક્તિને એટેક આવતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. મહત્વનું છે કે એસ્ટ્રોન ચોકની આસપાસના વેપારીઓએ વ્યક્તિને કારમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. રાજકોટ શહેરમાં નાની વયે હાર્ટ એટેક આવવાના વધી રહેલાં કેસોથી લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech