ભાવનગર મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલી દ્વારા શહેરના રીંગ રોડ વિસ્તારમાં આવેલી મહાપાલિકાની પશ્ચિમ વિભાગીય કચેરીની સામે વારંવાર સૂચના આપવા છતાં નડતરરૂપ વાહનો પાર્ક કરવામાં આવ્યા હોય આખરે આજે એસ્ટેટ વિભાગ દ્વારા નડતરરૂપ પાર્ક કરવામાં આવેલા વાહનોને લોક ઠપકારી દંડ વસુલીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ભાવનગર-રાજકોટ માર્ગ ના સર્વિસ રોડના બ્લોક પર વેચાણ માટે રાખેલ ગાડીને લોક મારી દંડ વસુલવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબીસીજી દ્વારા 41 ધારાશાસ્ત્રીઓ માટે રૂ. 14. 40 લાખની માંદગી સહાય મંજુર
June 09, 2025 02:37 PMખાનગી બસ પલટી જવાના અકસ્માતમાં ૯૩ લાખ વળતર ચૂકવવાનો હુકમ કરાયો
June 09, 2025 02:33 PMરાણાવાવની સરકારી હોસ્પિટલે ડાયાલીસીસની કામગીરી અંતે થઇ શરૂ
June 09, 2025 02:32 PMજામનગર પંથકમાં ૪ મહિલા સહિત ૩૯ જુગારીઓ ઝડપાયા
June 09, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech