આલિયા ભટ્ટ હાલમાં તેની અપકમિંગ વેબ સિરીઝ પોચરના પ્રમોશન દરમિયાન લંડનમાં જોવા મળી હતી. જ્યાં તે બ્લેક કલરની સાડીમાં જોવા મળી હતી. આ તસવીરોમાં તે સુંદર પરી જેવી લાગી રહી છે. આ તસવીરોમાં આલિયા ભટ્ટની સ્ટાઈલ કિલર છે અને ફેન્સ પણ તેની સ્ટાઈલના વખાણ કરતા થાકતા નથી.
આ તસવીરોમાં આલિયા ભટ્ટ બ્લેક સાડીમાં કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. આલિયા ભટ્ટે બ્લેક કટ સ્લીવ બ્લાઉઝ સાથે આ સાડી પહેરી હતી. આલિયા ભટ્ટે તેના લુકને કમ્પલીટ કરવા માટે મેચિંગ પર્લ નેકલેસ, ઈયરિંગ્સ અને રિંગ કૈરી કરી. જેમાં તેની ક્યુટનેસ ઔર નીખરી. આલિયા ભટ્ટ ક્યારેક ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક ગ્લેમરસ સ્ટાઈલમાં તો ક્યારેક બોલ્ડ લુકમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. આલિયા ભટ્ટ બોલિવુડની ટોપ એક્ટ્રેસમાંથી એક છે, જે તેના લુકની સાથે સાથે એક્ટિંગથી પણ ચાહકોનું દિલ જીતી લે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech