પોરબંદરની ડો. વી.આર.ગોઢાણીયા કોલેજ સામે ચાર રસ્તા ભેગા થાય છે ત્યાંજ ચોકડી ઉપર ગટરનો ઉંડો ખાડો ખુલ્લો પડી ગયો છે અને લોખંડના સળિયા બહાર નીકળી ગયા છે તેથી અહીંયા કોઇ અકસ્માત સર્જાય તે પહેલા મહાનગરપાલિકાનું તંત્ર સમારકામ કરાવે તેવી માંગણી અગ્રણી લખમણભાઇ દાસા દ્વારા થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech